Page images
PDF
EPUB

2 And great multitudes followed him; and he healed them there.

૨ તારે ઘણા લોક તેહેની પાછલ ગ ને તાંહાં તેણે તે ને શના કીધા

3 | The Pharisees also came unto him, tempting lim, and saying unto him, Is it lawful for a man to put away his wife for every cause?

૩ ને પ્ાીશીઓએ તેહેની પાશે આવીને તેહેની પીખશા કર તાં તેહેને કહું કે શું હરકે કારણથી નાંણુશને પેાતાની બઇમ્મરને સુકીદેવી ઘટારથ છે

4 And he answered and said unto them, Have ye not read, that he which made them at the beginning made them male and female,

૪ પછી તેણે જવાબ દેતાં તેને કહું કે શું તમે એ નથી વાંચું કે જેણે આરંભમાં તેને શરાએવાં તેણે તેઓને નર નારી શરાએવાં

5 And said, For this cause shall a man leave father and mother, and shail cleave to his wife: and they twain shall be one flesh?

૫ ને કહું કે એમાટે માંણુશ પોતાનાં મા બાપને નુકશે ને પોતાની બઈઅર શાથે ભલો રહેશે ને તે બંનો એક દેહુ થશે

6 Wherefore they are no more twain, but one flesh. What therefore God hath joined together, let not man put asunder.

૬ એમાંટે હવેથી તે બે નથી પણ એક દેહ છે માટે દેવે જે એક ડુંછું તેહેને માંણુશ છુટું ન કરે

7 They say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away? ૭ તેઓ તહેને કહેછે કે જીશાએ હેલી આગના કેંન આપી કે ફારગતી આપીને તેણેને સુકીદેવી

8 He saith unto them, Moses because of the hardness

of your hearts suffered you to put away your wives: but from the beginning it was not so.

૮ તે તેને કહેછે કે સુશાએ તમારાં ભનની કઠણુતા માટે તમને પાતા પેાતાની ખઇઅરો મુકવા દીધી પણ આરંભથી હેવું નહાવું

9 And I say unto you, Whosoever shall put away his wife, except it be for fornication, and shall marry another, committeth adultery: and whoso marrieth her which is put away doth commit adultery.

હું ને હું તમને કહુંછી કે છાનાલા વગર જે કોઈ પોતાની બઈ અરને મુકીદેશે ને બીજીને પણરો તે છાનાલું કરેછે ને તે મુકેલી નૅડે જે પણછે તે છાનાલું કરેછે

10 | His disciples say unto him, If the case of the man be so with his wife, it is not good to marry.

૧૦ તેહેના શીશા તેણેને કેહેછે કે ખઈઅર શ×ધી ને ભાખેડાના હેવા હાલ છે તે પણવું ગુણકારી નથી *

11 But he said unto them, All men cannot receive this saying, save they to whom it is given.

૧૧ તાહારે તેણે તેઓને કહું કે શઘલાથી એ વાત ઊંચકાતી નથી પણ જેને આપેલુંછે તેથી [ઊંચકાએછે]

12 For there are some eunuchs, which were so born from their mother's womb: and there are some eunuchs, which were made eunuchs of men: and there be eunuchs, which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it.

૧૨ કેનકે કેટલાએક ખાન છે જે માના પેટમાંંથી હવાજ જનમા ને કેટલાએક ખાન છે જેને નાંણુશાએ ખાન બનાએવા ને કેટલાએક ખાન છે જેઓએ આકાશના રાજને લીધે પોતાને ખાન કીધા જે કોઇ એ ઊંચકી શકેછે તે ઊંચકે

13 [ Then were there brought unto him little children,

that he should put his hands on them, and the disciples rebuked them.

pray: and ૧૩ તાહાર બાલકો તહેની પાશ લવામાંં એમાટે કે તે તેઓ પર હાથ સુકીને પરારથના કરે પણ શીશોએ તેઓને ધનકાએવા 14 But Jesus said, Suffer little children, and forbid them not, to come unto me: for of such is the kingdom of heaven.

૧૪ માટે ઈશુએ કહું કે બાલકોને આવવા દો ને નાહારી પાશે આવતાં તેને વારો ના કેમકે આકાશનું રાજ હેર્યાંનું છે 15 And he laid his hands on then, and departed thence. ૧૫ પછી તે તેઓ પર હાથ મુકીને તાંહાઁથી ગ

16 | And, behold, one came and said unto him, Good Master, what good thing shall I do, that I may have

eternal life?

૧૬ ને શુ એક પાશે આવીને તેહેને કહું કે ઊતન ગુરૂ અનંત જીવન પાઁમવા માટે હું શું શારૂં કર

17 And he said unto him, Why callest thon me good! there is none good but one, that is, God: but if thou wilt enter into life, keep the commandments.

૧૭ તાહારે તેણે તેણેને કહ્યું કે હું કેન મને ઊતન કેછુ એક જે દેવ તે વગર ઊતન કાઈ નથી પણ ને તું જીવનમાં પેશવા ચાહુંછું તે આગનાઓને પાસ

18 He saith unto him, Which? Jesus said, Thou shalt do no murder, Thou shalt not commit adultery, Thou shalt not steal, Thou shalt not bear false witness,

૧૮ તે તેહેને કહેછે કે કી કી તાહારે ઈશ્યુએ કહું કે તું ખૂન ન કર તું છીનાણું ન કર તું ચોથી ન કર તું જુઠી શાહેદી ન પુર 19 Honour thy father and thy mother: and, Thou shalt love thy neighbour as thyself.

i

૧૯ પોતાનાઁ ના બાપને આબરૂ આપ ને પાતાના પડોશી પર પોતાના જેવું હેત કરે

મો

20 The young man saith unto him, All these things have I kept from my youth up: what lack I yet?

૨૦ તે જુન તેહેન કહેછું કે એ બધાં ને માહારા નાાનપણથી પાલાંછે હવે હું શા શબંધી અધુરો ઊ

*

21 Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come and follow me.

૨૧ ઇશ્યુએ તેહેને કહ્યું કે ને હું પુરા થવા ચાહેછે તા જઈને જે કંઇ તાહારૂં છે તે વેચીનાંખ ને દલીઓને આપીદે પછી. આવીને ભાહાી પાછલ ચાલ એટલે આકાશમાંં તને દેાલત ભાશે *

22 But when the young man heard that saying, he went away sorrowful: for he had great possessions.

૨૨ પણ તે જીન એ વાત શાંભલીને દલગીર થઈને ચાલે ગ કેમકે તેણેને ઘણી સંપત હતી

23 | Then said Jesus unto his disciples, Verily I say unto you, That a rich man shall hardly enter into the kingdom of heaven.

૨૩ તાહારે ઇએ પેાતાના શીશોને કહું કે હું તમને શાયું કહું ઊં કે દોલતવાનને આકાશના રાજનાં પેશવું કપરૂ છે

24 And again I say unto you, It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.

૨૪ વલી હું તમને કહુંછુઊં કે દોલતવાનને દેવના રાજમાં પે થવા કરતાં શાએના નાકામાંંથી ઊંટને જવું શહેલ છે

25 When his disciples heard it, they were exceedingly amazed, saying, Who then can be saved?

૨૫ તાહારે તેણેના શીશાએ એ શાંભલીને ઘણા અચરત થઈ ને કહું તો ઊધાર પાઁનવાને કોણુ શકતીવાન છે

26 BatJesus beheld them, and said unto them, With men this is impossible; but with God all things are possible.

૨૬ પશુ ઇશ્યુએ તેઓ પર ધારીને કહું કે નાઁણુશાથી એ થઇ નથી શકતું પણ દેવથી શuતાં વાંનાં થઇ શકેછે

27 [ Then answered Peter and said unto him, Behold, we have forsaken all, and followed thee; what shall we have therefore!

૨૭ તાહાર પીતરું જવાબ દેતાં તેહેને કહું ને હમેં બધું મુકીને તાહારી પાછલ ચાલીએઇએ માટે હુનને શું થશે

28 And Jesus said unto them, Verily I say unto you, That ye which have followed me, in the regeneration when the Son of man shall sit in the throne of his glory, ye also shall sit upon twelve thrones, judging the twelve tribes of Israel.

૨૮ પછી ઇક્ષુએ તેને કહું હું તમને શાચું કહું કે નારે ભાંશના દીકરો પોતાના મહીનાના શીંધારણ પર બેશશે તાહાર તને જે નવા જનમમાં નાહારી પાછલ આએવા તે તને પણ ઈશરાએલના ખારે વંશનો ઇનશાર્ કરતા ભારે ધાયણ પર બેશો

29 And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.

૨૯ ને જે કોઈએ માહારા નાઁનને લીધે ઘરોને કે ભાઇઓને કે બહુનોને કે બાપને કે માને કે બઈરને કે ઈને કે ભેઅને સુકી દીધાછે તે શા ગણાં પાઁનશે ને અનંત જીવનના અધીકારી થશે 30 But many that are first shall be last; and the last shall be first.

૩૦ પણ ઘણા જે પહેલા તે ઘેલા ને જે ઘેલા તેઓ પેહેલા થશે

CHAP. XX. વીશનો અવા

1 For the kingdom of heaven is like unto a man that

« PreviousContinue »